03 December, 2025

જાહેરાત પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન હેઠળની નીચે મુજબની જગ્યાઓ પર કરાર આધારિત ૧૧ માસ માટે ફિક્સ પગારથી ભરવાની થાય છે. જગ્યાનું નામ - મ્યુનિસિપલ ઈજનેર (હાઉસિંગ)

 જાહેરાત

પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન હેઠળની નીચે મુજબની જગ્યાઓ પર કરાર આધારિત ૧૧ માસ માટે ફિક્સ પગારથી ભરવાની થાય છે.

જગ્યાનું નામ - મ્યુનિસિપલ ઈજનેર (હાઉસિંગ)

શૈક્ષણીક લાયકાત/અનુભવ -ગ્રેજ્યુએટ ડીગ્રી ઇન સીવીલ એન્જીનીયર તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો ૩ વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમા ઇન એન્જીનીયરીંગ તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો ૫ વર્ષનો અનુભવ

ખાલી જગ્યા -૦૧

ફિકસ પગાર-₹૩૦,૦૦૦/-

વયમર્યાદા-૩૫ વર્ષ 

ઉપર મુજબની નિમણૂંક ઈચ્છતા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા, છઠ્ઠો માળ, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરાને પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોક્ત લાયકાતના પ્રમાણિત આધાર-પુરાવા રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી બાયોડેટા (ઈ-મેઈલ આઈ.ડી. તથા મોબાઈલ નંબર સહિત) જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦ માં (રજાના દિવસો સહિત) મોકલી આપવાની રહેશે. અરજીપત્ર રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. ભરતી અંગેની શરતો બાબતે વધુ જાણકારી માટે કામકાજના સમય દરમ્યાન અત્રેની કચેરીના ટેલિફોન નં- ૦૨૬૫-૨૪૯૩૩૧૩ પર સંપર્ક અથવા અત્રેની કચેરીનો રૂબરૂમાં સંપર્ક કરવો.



No comments:

Post a Comment

FREE STUDY MATERIAL FOR GOVT. JOB

RECENT POSTS

HSSC CET Cut Off 2025

  HSSC CET Cut Off 2025:  The Haryana Staff Selection Commission has announced the HSSC CET Result for Group C on December 4.  Candidates wh...