03 December, 2025

ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ-૧૩૫૯૧ ખાલી જગ્યાઓ ભરતી નિયમથી મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. ડિસેમ્બર -૨૦૨૫

 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત

ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ-૧૩૫૯૧ ખાલી જગ્યાઓ ભરતી નિયમથી મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે

ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓની ભરતી અંગેની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઈટ તથા ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in ઉપર મુકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઈ લેવાની રહેશે.

જાહેરાત પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન હેઠળની નીચે મુજબની જગ્યાઓ પર કરાર આધારિત ૧૧ માસ માટે ફિક્સ પગારથી ભરવાની થાય છે. જગ્યાનું નામ - મ્યુનિસિપલ ઈજનેર (હાઉસિંગ)

 જાહેરાત

પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન હેઠળની નીચે મુજબની જગ્યાઓ પર કરાર આધારિત ૧૧ માસ માટે ફિક્સ પગારથી ભરવાની થાય છે.

જગ્યાનું નામ - મ્યુનિસિપલ ઈજનેર (હાઉસિંગ)

શૈક્ષણીક લાયકાત/અનુભવ -ગ્રેજ્યુએટ ડીગ્રી ઇન સીવીલ એન્જીનીયર તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો ૩ વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમા ઇન એન્જીનીયરીંગ તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો ૫ વર્ષનો અનુભવ

ખાલી જગ્યા -૦૧

ફિકસ પગાર-₹૩૦,૦૦૦/-

વયમર્યાદા-૩૫ વર્ષ 

ઉપર મુજબની નિમણૂંક ઈચ્છતા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા, છઠ્ઠો માળ, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરાને પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોક્ત લાયકાતના પ્રમાણિત આધાર-પુરાવા રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી બાયોડેટા (ઈ-મેઈલ આઈ.ડી. તથા મોબાઈલ નંબર સહિત) જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦ માં (રજાના દિવસો સહિત) મોકલી આપવાની રહેશે. અરજીપત્ર રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. ભરતી અંગેની શરતો બાબતે વધુ જાણકારી માટે કામકાજના સમય દરમ્યાન અત્રેની કચેરીના ટેલિફોન નં- ૦૨૬૫-૨૪૯૩૩૧૩ પર સંપર્ક અથવા અત્રેની કચેરીનો રૂબરૂમાં સંપર્ક કરવો.



02 September, 2025

Top 5 tricks for crack the competative exam in 2025

 

1. 📅 Smart Study Plan (Not Just Hard Work)

  • Break the syllabus into small targets (daily/weekly).

  • Focus more on high-weightage topics and previous year question patterns.

  • Use a time table that balances study + revision + practice.

2. 📝 Practice Previous Years & Mock Tests

  • Solve previous 5–10 years papers to understand the exam trend.

  • Attempt mock tests under real exam conditions → improves speed, accuracy, and time management.

3. 📚 Make Short Notes & Revise Regularly

  • Keep handwritten notes, formulas, tricks for last-minute revision.

  • Revise multiple times instead of reading new things close to the exam.

4. 🧠 Focus on Concept + Speed + Accuracy

  • First learn concepts → then apply in practice questions.

  • Use shortcuts & tricks (especially for Maths/Reasoning).

  • Always avoid negative marking by attempting only what you’re confident in.

5. 🧘 Healthy Mind & Body = Sharp Memory

  • Sleep at least 6–7 hours daily.

  • Do light exercise / yoga / meditation for concentration.

  • Eat brain foods (almonds, fruits, omega-3 foods).

25 June, 2025

SBI PO Exam 2025 For 541 Posts: Check Eligibility, Selection Process, Age Limit

 SBI PO Exam 2025 For 541 Posts: Check Eligibility, Selection Process, Age Limit

The State Bank of India (SBI) is currently accepting applications for the recruitment of 541 Probationary Officers. Interested and eligible candidates can apply online by visiting the bank's official portal. The last date to submit the application is July 14. The recruitment drive aims to fill officer-level positions across branches nationwide.


Official website:- 

www.sbi.co.in


Last date:- 14/07/2025


Thank for reading 

AAPNU GUJARAT 



07 April, 2025

એપ્રિલ-૨૦૨૫ મહિનામાં આવનારી પરિક્ષા ઓ ની માહિતી

 એપ્રિલ મહિનામાં આવનારી પરિક્ષા ઓ ની માહિતી 

૧. ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩ :- ૨૩/૦૪/૨૦૨૫

૨. આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩ (મદદનીશ બાઈન્ડર (બંધાઈકાર)):-૨૩/૦૪/૨૦૨૫

૩. આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩ :- ૨૪/૦૪/૨૦૨૫

૪. કોપી હોલ્ડર, વર્ગ-૩ :- ૨૪/૦૪/૨૦૨૫

૫.  જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩:- ૨૫/૦૪/૨૦૨૫

૬. પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩:- ૨૫/૦૪/૨૦૨૫

૭. ખેતી મદદનીશ:- ૨૭/૦૪/૨૦૨૫

All the Best મિત્રો 👍

કોણ કોણ કઈ કઈ પરિક્ષા આપવા ના છો?

કોમેન્ટ કરી ને જણાવો.


Thanks and Regards 

Brijesh Darji 

31 March, 2025

How to ghiblify any image???

How to ghiblify any image?? 

Follow below flow chart.

1. Open chatgpt in your web browser.

                                ⬇️

2. Click on '+' icon just like below image.

                                   ⬇️

3. Upload your image.

                                   ⬇️

4. Type " convert this image into Ghibli style".


And your Ghibli style image is ready.



Thank and Regards 

Brijesh Darji.


RECENT POSTS

મોટી તક! ગ્રામીણ બેંકોમાં ૧૩,૦૦૦+ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ last date 27 September 2026

 IBPS RRB (ઇન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન - પ્રાદેશિક ગ્રામીણ બેંક) ભરતી ૨૦૨૬ ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં નીચે મુજબ છે. ગુજરાતની ગ...