05 December, 2025

HSSC CET Cut Off 2025

 HSSC CET Cut Off 2025: 

The Haryana Staff Selection Commission has announced the HSSC CET Result for Group C on December 4. 

Candidates who have appeared for the Haryana CET Group C 2025 exam can check their results on the official website.

Official website:- click here

Hu

The HSSC CET exam was held on July 26 and 27 to fill 18197 vacancies. The cut off marks for the same will be announced anytime soon. 

Individuals who will secure above the HSSC CET cut-off marks will be eligible to proceed further in the recruitment process.



03 December, 2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠલ નીચે મુજબની ખાલી જગ્યાઓ પર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું અરજી ફોર્મ. ડિસેમ્બર -૨૦૨૫

 એપ્રેન્ટીસ ભરતી


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.


જાહેરનામાં ક્રમાંક :૨૫ / ૨૦૨૫


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠલ નીચે મુજબની ખાલી જગ્યાઓ પર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું અરજી ફોર્મ. (જરૂરી આધાર પુરાવા સહિત) તા.૦૯/૧૨/૨૦૨૫ સુધીમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે Speed Post તથા રૂબરૂમાં મોકલી આપવવાની રહેશે.


પોસ્ટનું નામ - કોમ્પ્યુટર ઓપરેટર ક્રમ કલાર્ક


લઘુત્તમ લાયકાત નીચે મુજબ અથવા તેની - સ્નાતક (B.com), કોમ્પ્યુટરના જાણકાર


સંખ્યા - ૪

શરતો :-

૧. વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધી.

૨. અરજીનો નમુનો યુનિવર્સિટીની વેબસાઈટ www.ngu.ac.in પર મુકવામાં આવેલ છે. સદર અરજી ફોર્મ સાથે જરૂરી

૩.ડોકયુમેન્ટ બિડાણ કરી આપવાની રહેશે. ૩. સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

૪. એપ્રેન્ટીસનો ૧૧ માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

૫. ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ કે હાલમાં એપ્રેન્ટીસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ.

૬. પસંદગી અંગેનો નિર્ણય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો રહેશે.

૭. અધુરા પ્રમાણ પત્રોવાળી અરજી રદબાતલ ગણાશે.

૮. સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.

૯. જે-તે જગ્યા પર પુરતા ઉમેદવારો નહી મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો અધિકાર રહેશે.

૧૦. ઈન્ટરવ્યું કોલ લેટર મળ્યેથી ઈન્ટરવ્યુ માટે ઉમેદવારે સ્વ ખર્ચે આપવાનું રહેશે.

૧૧. અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે, અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.



ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક:- ૧૦/૨૦૨૫-૨૬, ગ્રામ સેવક, ૧૬/૨૦૨૫-૨૬, નાયબ ચીટનીશ, ૦૭/૦૨૫-૨૬, વિસ્તરણ અધિકારી (સહકાર) ૧૫/૨૦૨૫-૨૫, અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) સંવર્ગની CBRT (Computer Based Response Tost) પધ્ધતિથી MCQ(Multiple Choice Question) હેતુલક્ષી પ્રશ્નોવાળી યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત. ડિસેમ્બર -૨૦૨૫

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક:- 

૧૦/૨૦૨૫-૨૬, ગ્રામ સેવક, 
૧૬/૨૦૨૫-૨૬, નાયબ ચીટનીશ,
 ૦૭/૦૨૫-૨૬, વિસ્તરણ અધિકારી (સહકાર)
 ૧૫/૨૦૨૫-૨૫, અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) 
સંવર્ગની CBRT (Computer Based Response Tost) પધ્ધતિથી MCQ(Multiple Choice Question) હેતુલક્ષી પ્રશ્નોવાળી યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત.


ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ-૧૩૫૯૧ ખાલી જગ્યાઓ ભરતી નિયમથી મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. ડિસેમ્બર -૨૦૨૫

 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત

ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ-૧૩૫૯૧ ખાલી જગ્યાઓ ભરતી નિયમથી મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે

ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓની ભરતી અંગેની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઈટ તથા ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in ઉપર મુકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઈ લેવાની રહેશે.

જાહેરાત પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન હેઠળની નીચે મુજબની જગ્યાઓ પર કરાર આધારિત ૧૧ માસ માટે ફિક્સ પગારથી ભરવાની થાય છે. જગ્યાનું નામ - મ્યુનિસિપલ ઈજનેર (હાઉસિંગ)

 જાહેરાત

પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન હેઠળની નીચે મુજબની જગ્યાઓ પર કરાર આધારિત ૧૧ માસ માટે ફિક્સ પગારથી ભરવાની થાય છે.

જગ્યાનું નામ - મ્યુનિસિપલ ઈજનેર (હાઉસિંગ)

શૈક્ષણીક લાયકાત/અનુભવ -ગ્રેજ્યુએટ ડીગ્રી ઇન સીવીલ એન્જીનીયર તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો ૩ વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમા ઇન એન્જીનીયરીંગ તથા સદર ડીગ્રી મેળવ્યા બાદનો ૫ વર્ષનો અનુભવ

ખાલી જગ્યા -૦૧

ફિકસ પગાર-₹૩૦,૦૦૦/-

વયમર્યાદા-૩૫ વર્ષ 

ઉપર મુજબની નિમણૂંક ઈચ્છતા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા, છઠ્ઠો માળ, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરાને પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોક્ત લાયકાતના પ્રમાણિત આધાર-પુરાવા રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી બાયોડેટા (ઈ-મેઈલ આઈ.ડી. તથા મોબાઈલ નંબર સહિત) જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦ માં (રજાના દિવસો સહિત) મોકલી આપવાની રહેશે. અરજીપત્ર રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. ભરતી અંગેની શરતો બાબતે વધુ જાણકારી માટે કામકાજના સમય દરમ્યાન અત્રેની કચેરીના ટેલિફોન નં- ૦૨૬૫-૨૪૯૩૩૧૩ પર સંપર્ક અથવા અત્રેની કચેરીનો રૂબરૂમાં સંપર્ક કરવો.



02 September, 2025

Top 5 tricks for crack the competative exam in 2025

 

1. 📅 Smart Study Plan (Not Just Hard Work)

  • Break the syllabus into small targets (daily/weekly).

  • Focus more on high-weightage topics and previous year question patterns.

  • Use a time table that balances study + revision + practice.

2. 📝 Practice Previous Years & Mock Tests

  • Solve previous 5–10 years papers to understand the exam trend.

  • Attempt mock tests under real exam conditions → improves speed, accuracy, and time management.

3. 📚 Make Short Notes & Revise Regularly

  • Keep handwritten notes, formulas, tricks for last-minute revision.

  • Revise multiple times instead of reading new things close to the exam.

4. 🧠 Focus on Concept + Speed + Accuracy

  • First learn concepts → then apply in practice questions.

  • Use shortcuts & tricks (especially for Maths/Reasoning).

  • Always avoid negative marking by attempting only what you’re confident in.

5. 🧘 Healthy Mind & Body = Sharp Memory

  • Sleep at least 6–7 hours daily.

  • Do light exercise / yoga / meditation for concentration.

  • Eat brain foods (almonds, fruits, omega-3 foods).

25 June, 2025

SBI PO Exam 2025 For 541 Posts: Check Eligibility, Selection Process, Age Limit

 SBI PO Exam 2025 For 541 Posts: Check Eligibility, Selection Process, Age Limit

The State Bank of India (SBI) is currently accepting applications for the recruitment of 541 Probationary Officers. Interested and eligible candidates can apply online by visiting the bank's official portal. The last date to submit the application is July 14. The recruitment drive aims to fill officer-level positions across branches nationwide.


Official website:- 

www.sbi.co.in


Last date:- 14/07/2025


Thank for reading 

AAPNU GUJARAT 



RECENT POSTS

HSSC CET Cut Off 2025

  HSSC CET Cut Off 2025:  The Haryana Staff Selection Commission has announced the HSSC CET Result for Group C on December 4.  Candidates wh...